પાલક માતા-પિતા યોજનાનો લાભ લેનાર લાભાર્થીએ પોતાની પ્રતિક્રિયા આપી.
Palanpur City, Banas Kantha | Nov 30, 2025
પાલક માતા-પિતા યોજના નોંધારા બનેલા બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે ત્યારે પાલનપુરના લાભાર્થી દિનેશભાઈ દેસાઈએ આ યોજનાનો લાભ લીધા બાદ પોતાની પ્રતિક્રિયા આજે રવિવારે સાંજે 5:30 કલાકે આપી હતી તેમને કહ્યું કે સરકારની આ યોજના ખૂબ જ લાભદાઈ નીવડી છે.