વઢવાણ: તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની સગીરાને ભગાડી જવાના કેસમાં આરોપીને ૧૦ વર્ષની સજા, સરકારી વકીલ પી.બી.મકવાણાએ આપી જાણકારી
વઢવાણ તાલુકા ની સગીરાને 2018માં એક યુવક ભગાડી ગયો હતો.પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી.સગીરા અને આરોપી બંને ધાંગધ્રાના એક ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવ્યા હતા.આ અંગેનો કેસ સુરેન્દ્રનગર સ્પેશીયલ પોકસો કોટમાં 11-1-2019 દાખલ થયો હતો. સરકારી વકીલ પી. બી. મકવાણા ની દલીલોની તેમજ દસ્તાવેજી પુરાવાના આધારે સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એ.જી. શાહે આરોપી રાકેશ ઉર્ફે ભેલુડો હકાભાઈ કોડિયાં ને 10 વર્ષની સજા ફટકારી...