જુનાગઢ પોલીસના સહકારથી જુનાગઢ માઉન્ટેનિયરીંગ એસોસિયેશન દ્વારા શહેરના બાળકોમાં સાહસિક પ્રવૃત્તિ પ્રોત્સાહન મળી રહે તે માટે વિશેષ વર્કશોપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 8 વર્ષ થી 17 વર્ષ સુધીના 120 બાળકોને આર્ટિફિશિયલ ક્લાઈમિંગ વોલ પર ચડવા માટેની પ્રેક્ટિસ અને માર્ગદર્શન નો કાર્યક્રમ યોજાયો હતો