જૂનાગઢ: તાલુકાના ખડીયાના ગ્રામજનોએ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીની મુલાકાત લીધી
જૂનાગઢ તાલુકા ના ખડીયા સ્થિત આવેલ શ્રીભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ માં નવનિયુક્ત રેગ્યુલર રજીસ્ટાર નો ચાર્જ સાંભળતા ડો આર જી પરમાર સાહેબ ની શુભેચ્છા મુલાકાત લીધેલ અને તેઓ રજીસ્ટાર નો રેગ્યુલર ચાર્જ સાંભળતા અભિનંદન પાઠવેલ તેમજ પુષ્પ ગુચ્છ આપી સન્માન કરેલ