દાહોદ: ઇસ્કોન પરિવાર દ્વારા ઇસ્કોન કેન્દ્ર ખાતે ગોવર્ધનપૂજા નો કાર્યક્રમ યોજાયો
Dohad, Dahod | Oct 22, 2025 દિપાવલી પર્વ નિમિત્તે અને નવા વર્ષના દિવસે અલગ અલગ કાર્યક્રમોની ઉજવણી થતી હોય છે તેના જ ભાગરૂપે ઇસ્કોન દાહોદ દ્વારા ગોવર્ધન પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં અન્નકૂટ દર્શન કીર્તન મહા આરતી અને મહાપ્રસાદજીનો કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી