વટવા: અજાણ્યા વ્યક્તિને ઘરની દેખરેખ માટે રાખતા પહેલા ચેતજો:ઘરની દેખરેખ માટે રાખેલો વ્યક્તિ જ કરી ચોરી
અજાણ્યા વ્યક્તિને ઘરની દેખરેખ માટે રાખતા પહેલા ચેતજો:ઘરની દેખરેખ માટે રાખેલો વ્યક્તિ જ ડોક્ટરના ઘરમાંથી 6 લાખથી વધુની ચોરી કરી ફરાર, CCTV આધારે શોધખોળ શરૂ અજાણ્યા વ્યક્તિઓને ઘરની દેખરેખ માટે અને ઘરના કામ માટે રાખતા પહેલા અમદાવાદીઓને ચેતી જવાનો વારો આવ્યો છે. અમદાવાદના ત્રાગડ નજીક આવેલા માલાબાર એક્ઝોટિકામાં 6 લાખ કરતા પણ વધુની રોકડની ચોરી થઈ હોવાનું...