રાજકોટ પૂર્વ: વિજ સબ સ્ટેશનમાંથી ચોરી કરી ફરાર થયેલ રાજકોટનો તસ્કર દેરડીથી ઝડપાયો
લીલાખા વિજ સબ સ્ટેસમાંથી ચોરી કરવાનાના ગુનામાં નાસતા ફરતા રાજકોટના તસ્કરને દેરડી ગામના ખુશ્બુ સર્કલ પાસેથી સુલતાનપુર પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે, એક મહિના અગાઉ ગોંડલના લીલાખા ગામે આવેલ વિજ સબ સ્ટેસનમાંથી રૂ.1.38 લાખના ત્રણ રીએક્ટરની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયો હતો.