ડીસા, કાંકરેજ, દાંતીવાડા તાલુકાના ૪૦ તળાવોમાં તળાવ ભરવાની કાર્યવાહી ડીસાના ધારાસભ્ય અને મંત્રીએ આભાર વ્યક્ત કર્યો....
Deesa City, Banas Kantha | Oct 20, 2025
બનાસવાસીઓને દિવાળીની ખાસ ભેટ. બનાસકાંઠા જિલ્લાના ડીસા , કાંકરેજ અને દાંતીવાડા તાલુકાના કુલ ૪૦ તળાવોમાં નર્મદા પાઈપલાઈન દ્વારા રૂ. ૪૦.૮૯ કરોડના ખર્ચે તળાવ ભરવાના કાર્યની મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રીનો ડીસાના ધારાસભ્ય અને નવનિયુક્ત મંત્રી પ્રવિણ માળીએ આભાર વ્યક્ત કર્યો....