જૂનાગઢ મહાનગરપાલિકાનો વાલ્વ ભંગાર બજારમાંથી મળ્યો છે. ફાર્મસી ફાટક પાસે ભંગારના ડેલા માંથી વાલ્વ મળી આવ્યો છે. ટીંબાવાડીમાં ભૂગર્ભ ગટર ની કામગીરી ચાલી રહી છે. કોન્ટ્રાક્ટરના મજૂરો દ્વારા માલ વેચતા ના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવી આવતા ની સાથે તપાસ શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ વોટરવર્ક્સ દ્વારા સ્પષ્ટતા માંગી છે.