ટંકારા: ટંકારામાં બાબાસાહેબ આંબેડકરના સંકલ્પ દિવસના કાર્યક્રમ અને સામાજિક જાગૃતિ માટે મહારેલી યોજાઈ
Tankara, Morbi | Sep 24, 2025 ટંકારા તાલુકામાં ગયકાલે મહારેલી મહા સલામી અને મહા સભાનું અયોજન કરવામા આવ્યું હતું. જેમાં બાળકોને મહાપુરુષોના ગેટઅપ અને ટેબ્લો બનાવવામાં આવ્યા હતા. આ રેલીમાં આશરે 1000થી વધુ વ્યક્તિઓ જોડાયા હતા.