કુંભારવાડા વિસ્તારમાંથી એસોજીની ટીમે ગેસ સિલિન્ડર સાથે એકને ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | Dec 3, 2025
ભાવનગર એસોજી ની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન કુંભારવાડા કૈલાસવાડી વિસ્તારમાં ભોલાભાઈ અધારેભાઈ સહાની પાસેથી વિવિધ કંપનીના ૨૮ ગેસ સિલીન્ડરો, ભુંગળી અને વજન કાંટો સહિત કુલ રૂ. ૩૭,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો.જ્યારે બીજો આરોપી કૃષ્ણમોહન શંકરપુજારી સહાની ફરાર છે. એસ.ઓ.જી.ના પો.કોન્સ. કાનજીભાઈ નકુમે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી