તાલોદ: તલોદ માં AHP નેતા ડો. પ્રવીણ તોગડિયાનો કાર્યક્રમ
તલોદ ખાતે આવેલ રાધાકૃષ્ણ મંદિર પાસે જૈન વાડીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અધ્યક્ષ ડૉ. પ્રવીણભાઈ તોગડિયાના આગમન નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ડૉ. તોગડિયાએ ઉપસ્થિત જનમેદનીને હિન્દુત્વના નીતિઓ અને સિદ્ધાંતો વિશે માર્ગદર્શન આપતું પ્રવચન આપ્યું હતું. તેમણે ગામેગામ અને શહેરોમા