રાપર: રાપર શહેરના ત્રંબો ચોકડી પર રખડતા ઢોરને લઈને તાલુકા આપ પ્રમુખે આક્ષેપો સાથે નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી #jansamasya
Rapar, Kutch | Jul 25, 2025
રાપર શહેરમાં દિવસે ને દિવસે રખડતા ઢોરોનો અડીંગો વધી રહ્યો છે.ઠેર ઠેર ટોળામાં આખલાઓ જોવા મળે છે અને યુધ્ધ સમયે ઘણા લોકો...