લાખણી: વાસણ કોટડા રોડ સોલાર ફાર્મ પાસેથી ૧૨,૩૫૨/- વિદેશી દારૂ મુદામાલ સાથે 1 ઈસમ ને ઝડપી પાડતી આગથળા પોલીસ
આગથળા પોલીસે વાસણા કોટડા રોડ સોલાર ફાર્મ પાસે થી પારસભાઈ દોલાજી ડાભી (ઠાકોર) ઉ.વ.૨૯ ધંધો. મજુરી રહે વાસણ તા.લા ખણીવાળા પાસેથી ઉપરોક્ત ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૬૪ કુલ કિ ૧૨,૩૫૨/- નો મુદામાલ ગે.કા અને વગર પાસ પરમીટે મળી આવી પકડાઈ જઈ ગુનો કર્યા વિ, બાબતે આગથળા પોલિસ મથકે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી