રાજુલા: રાજુલા પોલીસની જીત:ચણીયા ચોળીના નામે વેબસાઈટ પર લાખો રૂપિયા પડાવનાર બે આરોપીને જયપુર ખાતેથી ઝડપાયા
Rajula, Amreli | Jul 18, 2025
રાજુલા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૬૦/૨૦૨૫બી.એન.એસ.ક.૩૧૮(૪) તથા આઇ.ટી.એકટ ક.૬૬(ડી) મુજબના સાયબર ફ્રોડના અનડીટેકટ...