કલ્યાણપુર: હંસ્થળના પાટિયા પાસે બાઈક ચાલકને નડ્યો અકસ્માત; પોલીસ કર્મીઓએ વ્હારે આવી ઈજાગ્રસ્તની કરી સારવાર.
Kalyanpur, Devbhoomi Dwarka | Jul 25, 2025
ખંભાળિયા દ્વારકા હાઈવે પર હંસ્થળના પાટિયા પાસે એક બાઇક ચાલકને અકસ્માત નડતાં તેને ઇજા પહોંચી હતી. પેટ્રોલિંગમાં રહેલા હેડ...