દિવાળીના તહેવારોને લઈને હવે અંતિમ ઘડીયો ચાલી રહી છે ત્યારે જૂનાગઢની માંગનાથ બજાર આઝાદ ચોક પોસ્ટ ઓફિસ રોડ પર લોકોની ભીડ જોવા મળી હતી જેને લઈને પોલીસ દ્વારા સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ: દિવાળીની પૂર્વ સંધ્યાએ શહેરની માંગનાથ બજારમાં ભીડ, પોલીસનું સતત પેટ્રોલિંગ - Junagadh City News