અડાજણ વિસ્તારમાંથી પીસીબી અને એસોજીની ટીમ દ્વારા અડાજણ ખાતેથી વિઝા બનાવતી ફેક્ટરી સાથે આરોપીને પકડી પાડીએ
Majura, Surat | Sep 2, 2025
PCB અને SOG ની સંયુક્ત કાર્યવાહી,અડાજણ વિસ્તારમાંથી ડુપ્લિકેટ વિઝા બનાવતી ફેક્ટરી પકડવામાં આવી,પ્રતિક શાહ નામના ઈસમ...