ઊંઝા: ઊંઝા પોલીસે 10 લાખથી વધુના દાગીના પરત કર્યા, તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મૂળ માલિકોને સોપાયા
Unjha, Mahesana | Nov 19, 2025 ઊંઝા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરી થયેલા રૂપિયા 10, 01,961 ના મુદ્દા માલ તેના મૂળ માલિકને પરત કર્યા આ કાર્યક્રમ ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો જેમાં ચોરાયેલા દાગીના શોધી ફરિયાદીને સોંપવામાં આવ્યા હતા