કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી વિસાવદર ખાતે કઢીના તપેલાઓ ચાટવા આવતા તેવા અનેક શબ્દ સાથે લાલજી કોટડીયા નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ અને જેટલું કોંગ્રેસ એ આપ્યું છે તે એટલું તમારા બાપની પણ તાકાત નથી તેવું પણ વીડિયોમાં સાંભળવા મળી રહ્યું છે
વિસાવદર: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ને લાલજી કોટડીયા દ્વારા આડે હાથ લેવામાં આવ્યા તેઓ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ - Visavadar News