ખરોદા ગામના વ્યક્તિ કે તેઓ બાઈક પર થી પડી જતા અકસ્માતની ઘટના બની હતી આકસ્માતની ઘટનામાં તેઓને ઈજા થતા તાત્કાલિક તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા મળે તો દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે તેઓને સારવાર કરવામાં આવી હતી પરિવારના લોકો પણ દોડી આવ્યા હતા
દાહોદ: બાઈક પરથી પડી જતા વ્યક્તિ ઘાયલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા - Dohad News