સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગરમાં છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતા અનેક પરિવારોના બાળકો વિવિધ સ્કુલોમાં તથા ખાનગી ટયુશન ક્લાસીસમાં ભણવા જતા ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અજાણે ઓવર સ્પીડમાં પોતાનું વાહન હંકારતા હોવાને કારણે અકસ્માત થાય છે ત્યારે તાજેતરમાં હિંમતનગરના એક જાગૃત નાગરિકે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૧૮ વર્ષથી નીચેના બાળકોને તથા અસામાજિક તત્વો સામે પગલા લેવાની માંગ કરી છે.આ અંગે જાગૃત નાગરિક સોહમ વિજયકુમાર જાનીએ જિલ્