બાવળા: કેરાળા GIDC પોલીસે નાનોદરા ગામે રેડ પાડી 14 ઈસમોને રોકડ રૂ. 16520 નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
Bavla, Ahmedabad | Aug 11, 2025
તા. 11/08/2025, સોમવારે રાત્રે એક વાગે કેરાળા GIDC પોલીસે બાવળા તાલુકાના નાનોદરા ગામે રેડ પાડી 14 ઈસમોને જુગાર રમતાં...