ધ્રાંગધ્રા: ઇસદ્રા ગામે આધેડને એક મહિલા સહિત ચાર શખ્સોએ માર મારતા નોંધાઈ પોલીસ ફરિયાદ
Dhrangadhra, Surendranagar | Sep 7, 2025
ધાંગધ્રાના ઇસદ્રા ગામે આઠ મહિના અગાઉ નું મન દુઃખ રાખીને આધેડ બાઈક લઈને જઈ રહ્યો હતો તે સમયે બાઈક ઉભું રખાવીને મહિલા સહિત...