સાંતલપુર: લોદરા-સુઇગામ રોડ પર ભારે વરસાદને કારણે વૃક્ષો ધરાશયી થતા રોડ બ્લોક, સરપંચ સહિત લોકો ઘટના સ્થળે પહોંચ્યા
Santalpur, Patan | Sep 7, 2025
પાટણના સાંતલપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.સાંતલપુરના લોદરા ગામ નજીક તારાજીના દ્રશ્યો સામે આવવા પામ્યા...