દેવગઢબારીયા: સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત દેવગઢ બારીયાના R S પટેલ હાઇસ્કુલ ખાતે NCD સ્ક્રીનીંગ અને કિશોરી જાગૃતિ કાર્યક્રમ
આજે તારીખ 24/09/2025 બુધવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં ભારત સરકારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત રૂવાબારી ગામની હાઈસ્કૂલમાં વાલીઓ માટે એન.સી.ડી સ્ક્રિનિંગ કેમ્પ અને કિશોરીઓ માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.