પ્રાંતિજ: પ્રાંતિજમાં કરવા ચોથની ઉજવણી:મહિલાઓએ પતિના દીર્ઘાયુષ્ય માટે નિર્જલા વ્રત કર્યું
પ્રાંતિજમાં કરવા ચોથની ઉજવણી:મહિલાઓએ પતિના દીર્ઘાયુષ્ય માટે નિર્જલા વ્રત કર્યું કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના દિવસે કરવા ચોથ વ્રત માનવામાં આવે છે આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે નિર્જલા વ્રત નું પાલન કરે છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકા ની પરણિત મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે મોડી રાત્રે કરવા ચોથ નું વ્રત કરી ઉલ્લાસભેર ઉજવણી કરી હતી જેમાં મોડી રાત્રે પરણિત મહિલાઓ એ ચંદ્ર દેવની પૂજા-અર્ચના કર