ઊંઝા: ઉનાવા APMCમાં કપાસની સફેદ ચાદર છવાઈ, કપાસની 21 ગાડીની આવક
Unjha, Mahesana | Nov 20, 2025 ઊંઝા નજીક આવેલા ઉનાવા ગંજ બજારમાં કપાસની દૈનિક 21 ગાડીની આવક થઈ હતી અહીં કપાસનો ઊંચો ભાવ પ્રતિમળ રૂપિયા 1,484 નોંધાયો છે જ્યારે સરેરાશ ભાવ રૂપિયા 1300 જોવા મળ્યો છે.