ધારી: ચલાલાના કેનાલપરામાં ગઈ કાલે વીજવિભાગના કેબલ વાયર નીચે પડતા 1 વ્યક્તિનું મોત થયું હતું
Dhari, Amreli | Sep 19, 2025 ચલાલાના કેનાલપરામાં ગઈ કાલે વીજવિભાગના કેબલ વાયર નીચે પડતા 1 વ્યક્તિનું મોત થયું હતું મૃતક પરિવાર સાથે MLA ગોપાલ ઈટાલીયા કાર્યકરો સાથે ચલાલા પોલીસ સ્ટેશન પોહચીયા પીજીવીસીએલની બેદરકારી સામે ગુન્હો નોંધવા માંગ કરી આમ આદમી પાર્ટીના કાર્યકરો હોદેદારો સાથે ગોપાલ ઈટાલીયા પોલીસ સ્ટેશન પોંહચીયા પોલીસએ કહ્યું એડી દાખલ કરી છે પોલીસ તપાસ શરૂ છે..