ધ્રાંગધ્રા: કુડા રોડ પરથી ગેરકાયદેસર પથ્થર ભરીને જતા ટ્રક તથા ક્રેન ને ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યું
ધાંગધ્રા ના કુડા રોડ પર કોઈ પણ જાતની પાસ પરમીટ વગર ગેરકાયદેસર રેતી ખનીજ વહન કરતાં બે ટ્રક તથા ક્રેન ને ખાણ ખનીજ વિભાગની ટીમે ઝડપી લીધું હતું જેમાં સરેઆમ ગેરકાયદેસર ખનન માઁ તમામ નિયમો ની ઐસીતૈસી કરવામાં આવતી જોવા મળી હતી.