ચૈતર વસાવાના માણસો દારૂ વેચે છે તેવા આક્ષેપો ઉપર ધારાસભ્ય ચૈતર વસાવાએ ખુલાસો આપ્યો.
Palanpur City, Banas Kantha | Nov 30, 2025
બનાસકાંઠામાં આવેલા ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના માણસો દારૂ વેચે છે તેવા આક્ષેપો થવા ઉપર પોતાનો જવાબ આપ્યો હતો આજે રવિવાર સાંજે 5:30 કલાકે તેમને જવાબ આપતા કહ્યું કે આ બાબતે નિષ્પક્ષ તપાસ થાય તો દૂધનું દૂધ થશે જોકે હંમેશાં દારૂ સામે હું લડતો રહ્યો છું.