ધોલેરા: ધોલેરા પંથકમાં ગ્રામ પંચાયત ચૂંટણી; પોલીસે મીંગલપુર ગામમાં શાંતિપૂર્ણ ચૂંટણી માટે ગ્રામજનો સાથે બેઠક યોજી #jansamasya
Dholera, Ahmedabad | Jun 14, 2025
ધોલેરા પોલીસ સ્ટેશન દ્વારા આગામી ગ્રામ પંચાયત ચૂંટણીના સંદર્ભમાં ઝાંખી અને મીંગલપુર ગામની મુલાકાત લેવામાં આવી હતી....