સોમનાથ મંદીર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદીરોમા આગામી 7મી સપ્ટેમ્બર રોજ ચંદ્રગ્રહણને લીધે પૂજા આરતી બંધ રહેશે .
Veraval City, Gir Somnath | Sep 4, 2025
આગામી 7 સપ્ટેમ્બર ના રોજ ભાદરવી પૂનમના ચંદ્રગ્રહણ હોય શાશ્ત્રોકત રીતે ચંદ્ર ગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પષઁતુ હોવાથી સોમનાથ...