હાલોલ: બકરી ઈદના તહેવારને અનુલક્ષીને નગર ખાતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું
Halol, Panch Mahals | Jun 5, 2025
7 મી જૂન શનિવારના રોજ મુસ્લિમોના પાવન પર્વ બકરી ઈદનો તહેવાર છે. જેને લઈને હાલોલ નગર ખાતે મુસ્લિમોમાં ભારે ઉત્સાહ જોવા...