હાલમાં કીર્તિ પટેલ દ્વારા સાધુ સંતો માટે કરાયેલ ટિપ્પણી વિરુદ્ધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને રાષ્ટ્રીય દેવીપુત્ર સેના દ્વારા માંડવી મામલતદાર કચેરી ખાતે આવેદન આપી રજૂઆતો કરાઈ હતી આ તકે ખુશાલ ગઢવી, રાજન ચૌધરી, રામ ગઢવી, હરિ ગઢવી, વૈભવ સંઘવી સહિત ના કાર્યકર યુવા મિત્રો જોડાયા હતા માહિતી સાંજે ચાર કલાકે પ્રાપ્ત થયેલ છે