સીદસર રોડ પર શ્રદ્ધા માસીએ દવા પી લેતા સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખસેડાયા
Bhavnagar City, Bhavnagar | Dec 26, 2025
ભાવનગર શહેરના સિદસર રોડ પર શ્રદ્ધા માસીએ દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પૈસાની ઉઘરાણી બાબતે શ્રદ્ધા માસીએ દવા પી લીધી હોવાનું પ્રતિક્રિયા આપી અને જણાવ્યું હતું. જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.