ગઢડા: પૂર્વ નગરપાલિકા પ્રમુખ દ્વારા ગઢડાના વિવિધ પ્રશ્નોને લઈને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી
Gadhada, Botad | Oct 3, 2025 બોટાદ જિલ્લા ના પૂર્વ નગરપાલિકા પ્રમુખ દ્વારા ગઢડાના વિવિધ પ્રશ્નોને લઈને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપી ગઢડા શહેરના પૂર્વ નગરપાલિકા ના પ્રમુખના ગઢડા શહેરના વિવિધ પ્રશ્નોને લઈને મીડિયા સમક્ષ માહિતી આપી હતી અને આ તમામ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી