દાહોદ: *"સ્વસ્થ નારી, સશક્ત પરિવાર" પખવાડિયાની ઉજવણી અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાંડા ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો
Dohad, Dahod | Sep 29, 2025 દાહોદ તાલુકાના ટાંડા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે "સ્વસ્થ નારી, સશક્ત પરિવાર" પખવાડિયા નિમિત્તે આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી આરોગ્ય સેવાનો લાભ લીધો હતો. આ કેમ્પમાં ડૉ. નરેશ મો