અમદાવાદ રોડ પર આવેલ ક્રિષ્નાપાર્કમા મોડી રાત્રે ત્રણ દુકાનોના તાળા તોડી ચોરો ચોરી કરી ફરાર.ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી સીસીટીવી કેમેરા ચેક કરી આગળની તપાસ હાથ ધરાઈ.વેપારીઓના જણાવ્યા મુજબ રોકડ રકમ,ચાંદીના સિક્કા,જરૂરી દસ્તાવેજી પુરાવા, કોમ્પ્યુટર, પ્રિન્ટર, સોફ્ટવેર, સિગેરેટોના પેકેટો,જેવી અન્ય ચીજોની ચોરી.મેઈન રોડ તૅમજ કેમેરા હોવા છતાં ચોરો બેફામ બની ચોરી કરી ફરારની ઘટનાને લઈને પોલીસ દ્વારા કડક કાર્યવાહીની વેપકરીઓએ કરી રજુઆત.