પલસાણા: કડોદરા GIDC પોલીસ, અને બેંક દ્વારા પાલિકા હોલમાં વ્યાજખોરી સામે જાગૃતિ માટે "લોન-ધીરાણ માર્ગદર્શન કેમ્પ" યોજાયો.
Palsana, Surat | Jul 15, 2025
કડોદરા GIDC પોલીસ મથક વિસ્તારમાં આવેલા કડોદરા નગરપાલિકા હોલ ખાતે વિવિધ બેંકો ના સહકારથી "લોન-ધીરાણ માર્ગદર્શન કેમ્પ"નું...