કલોલ ધારાસભ્ય બકાજી ઠાકોર દ્વારા નશા મુક્ત ભારત અભિયાનનો પ્રારંભ કરાવ્યો
Kalol City, Gandhinagar | Oct 6, 2025
"નશા મુકત ભારત અભિયાન" નો પ્રારંભ બકાજી ઠાકોર કરાવ્યો હતો કલોલ ધારાસભ્ય કાર્યાલય ખાતે બ્રહ્માકુમારી ઈશ્વરિય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત “નશા મુકત ભારત અભિયાન” અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં રથ ને લીલી ઝંડી બતાવી અભિયાનનું પ્રસ્થાન કરાવવાનો અવસર મળ્યો.સમાજના યુવાનોને નશાના વ્યસનથી દૂર રાખી સ્વસ્થ, સંસ્કારી અને ઉજ્જવળ જીવન તરફ પ્રેરવા માટેનું આ અભિયાન ખરેખર પ્રશંસનીય છે.