*મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયા ખાતે રૂ. પાંચ કરોડથી વધુના ખર્ચે ભૂગર્ભ ગટરના કામનું ખાતમુહૂર્ત * મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિંછીયા ખાતે વિંછીયા ભૂગર્ભ ગટર યોજના ભાગ-૨ અંતર્ગત રૂ.૫.૧૦ કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં ભૂગર્ભ ગટર, સી.સી. રોડ તેમજ પેવર બ્લોક માટેનાં કામનો સમાવેશ કરાયો છે. વિંછીયા ભુગર્ભ ગટર ભાગ-૨મા વિંછીયા તાલુકાના શિવાજી પરા, અનુસુચિત જાતી વાસ, ફાંગસીયા પરા, રામદેવનગર વિસ્તાર તે