દાહોદ: દાહોદ નગરપાલિકા ચોક ખાતે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દિલ્હી કાર બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ
Dohad, Dahod | Nov 12, 2025 દાહોદ નગરપાલિકા ચોક ખાતે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દિલ્હી કાર બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી