વઢવાણ: સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ પોલીસે શેરબજારમાં રોકાણ કરી છેતરપિંડી કરનાર આરોપીની અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો
Wadhwan, Surendranagar | Jul 30, 2025
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમમાં જૈનિક ભાઈ દિનેશભાઈ ગોસ્વામી એ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે તેઓને શેરબજારમાં રોકાણ કરાવી...