ધારી: ચલાલા નગરપાલિકા ખાતે વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
Dhari, Amreli | Nov 7, 2025 ધારી તાલુકાના ચલાલા નગરપાલિકા ખાતે વંદે માતરમ જ્ઞાનના 150 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે.વી. કાકડિયા. પાલિકા પ્રમુખ ભલુભાઈ વાળા જિલ્લા ખરીદ વેચાણ સંઘ જતીભાઈ પાનસુરીયા જિલ્લા પ્રમુખ અતુલભાઇ કાનાણી. સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં જેમાં સરકારશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશભાઈ જોશી ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું..