ચોરાસી: ઈચ્છાપુર વિસ્તારમાં ભાજપના પૂર્વ સરપંચ યોગેશ પટેલની દાદાગીરી સામે આવી સમગ્ર મારામારી ઘટના સીસીટીવી માં કેદ.
Chorasi, Surat | Oct 13, 2025 સુરતમાં ઈચ્છાપુર બસ સ્ટેશન નજીક ભાજપના પૂર્વ સરપંચ યોગેશ ભગવાનદાસ પટેલ તેમના સાગરી તો સાથે મળી ગેરેજ માલિક વત્સલ પટેલ અને તેમના મિત્ર દર્શન પર જાહેર માં બહેરામથી હુમલો કર્યો હતો. આ ઘટના ચોકાવનારી સીસીટીવી માં કેદ થઈ છે જ્યાં 12 ઓક્ટોબર 2025 ની મોડી રાતે સ્ક્વેર હોટલ પાસે બનેલી આ ઘટનામાં યોગેશ પટેલ રેન્જ રોવર માટે ગાડીમાંથી લાકડી કાઢી અને તેમના મિત્રને જાહેરમાં માર મારે છે તે ઘટના સમગ્ર સીસીટીવી માં કેદ થતાં પોલીસે તપાસ શરૂ કરી.