ગણદેવી: બીલીમોરા ટાવર રાઈડ તૂટવાની ઘટનામાં મેન્ટેનન્સ અને લોગબુક ન જાળવવા બદલ પાંચ સામે ગુનો નોંધાયો
Gandevi, Navsari | Sep 5, 2025
બીલીમોરા ખાતે સોમનાથ મંદિર પાછળના મેદાનમાં યોજાયેલા મેળામાં રાઇડનું મેન્ટેનન્સ ન થવાને કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો....