સુઈગામ તાલુકાના મોરવાડા ગામના અગ્નિવીર સતીષજી ઠાકોર અને સોનેથ ગામના નવીનભાઈ ચૌધરીએ ઇન્ડિયન આર્મીની સાત માસની સઘન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફર્યા હતા.ત્યારે આજે ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સુઈગામ: મોરવાડા-સોનેથના અગ્નિવીર ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફર્યા:સતીષજી ઠાકોર અને નવીનભાઈ ચૌધરીનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત - India News