થરાદ: પોકેટ કોપ એપની મદદથી થરાદ પોલીસની કામગીરી, 19 ચોરાયેલા બાઈક સાથે 3 આરોપી ઝડપાયા, 11.15 લાખનો મુદ્દામાલ કબજે
India | Sep 2, 2025
થરાદ પોલીસે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી મોટી સફળતા મેળવી છે. પોલીસે થરાદ, ઢીમા, ડીસા, કલોલ અને અમદાવાદમાંથી ચોરાયેલા 19...