કપરાડા: કપરાડા નજીક અજગર રેસ્કયું – 16 કિલો વજન અને 10 ફૂટ લંબાઈ ધરાવતા અજગરને જંગલમાં છોડી દેવાયો
Kaprada, Valsad | Sep 9, 2025
કપરાડાના કાકડકોપર ચિકાર ફળીયા ખાતે રહેવાસી જગદીશભાઈ મનુભાઈ ઠીકર ના ઘરની બાજુએ ચાર કપાવા દરમિયાન એક અજગર નજરે પડ્યો હતો....